LATAKE HALO NE NANDLAL-LOKGEET
LATAKE HALO NE NANDLAL…FEMOUS LOKGEET IN GUJARATI લોકપ્રિય લોકગીત-લટકે હાલોને નંદલાલ….LATAKE HALO NE NANDLAL… લટકે હાલોને નંદલાલ કે તારા લટકાનાં નથી મૂલ, હો જી કે તારા લટકાનાં નથી મૂલ, કે લટકે હાલોને,એ લટકે હાલોને….(1) ઉજળા રંધાવું ગોરી ચોખલાને, એમાં પીરસાવું હું ઘી, હો જી રે ગોરી એમાં પીરસાવું હું ઘી, કે લટકે હાલોને,એ લટકે…