LAXMIJI EM PUCHHE RE-લક્ષ્મીજી એમ પુછે રે
LAXIMIJI EM PUCHHE RE – SANTVANI BHAJAN LYRICS લક્ષ્મીજી એમ પુછે રે-સંતવાણી ભજન રચનાઃ પ્રભાશંકર લક્ષ્મીજી એમ પૂછે રે વાલા શું વિચારમાં રે હાં…. અને કહો ને કેશવ કેમ થયા ઉદાસ રે હાં….. ટેક આપણા ભગત નરસૈયાને રે સતી તમે ઓળખો રે હાં, એને હારને કારણે પુર્યા હવેલી માય રે હાં…… લક્ષ્મીજી એમ પ્રભાતુની પહેલાં…