UBHI UBHI UGAMANE- (GUJARATI LOKGEET)
UBHI UBHI UGAMANE DARBAR RE…LOKGEET IN GUJARATI ગુજરાતી લોકગીત બ્લૉગ-ઉભી ઉભી ઉગમણે દરબાર રે…..UBHI UBHI UGAMANE DARBAR RE… ઉભી ઉભી ઉગમણે દરબાર રે, કાગળિયા આવ્યા રાજનાં રે લોલ… ઉભી ઉભી…(1) ઉઠો દાસી,દિવડીયા પ્રગટાવો રે, અમારે જાવું ચાકરી રે લોલ….ઉભી ઉભી…(2) વણી રે વણી,અધમણ રૂની દિવેટ રે, સવામણ તેલે સિચીંયું રે લોલ…ઉભી ઉભી…(3) …