MA NE PANCHE TE GARBA -GARBA LYRICS
MA NE PANCHE TE GARBA-MATAJI GARBA અદભુત માતાજીનો ગરબો-ગરબો ગુજરાતનો માને પાંચે તે ગરબા મનગમતા મારી સૈયરૂ રે…. આ ગરબો અંહીથી સાંભળો… સ્વરઃ કિર્તીદાન ગઢવી માને પેલો તે ગરબો રૂપાનો મારી સૈયરૂ રે, કિયા માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે, માડી અંબેમા ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે, માને પાંચે તે ગરબા મનગમતાં મારી…