MA PAVA TE GADH THI UTARA
PRACHIN GARBO GARBO:10 MA PAVA TE GADH THI UTARA….. મહાકાળી માતાજીનો ગરબા લોકપ્રિય ગરબો મા પાવા તે ગઢથી ઉતરા…… મા પાવા તે ગઢથી ઉતરા,મા કાળી રે, મા એ વસાવ્યું ચાંપાનેર,પાવાગઢ વાળી રે…..મા પાવા…(1) મા ચાંપા તે નેર ના ચાર ચૌટા,મા કાળી રે, ત્યાં સોનીડો માંડે હાટ ,પાવાગઢ વાળી રે…..મા પાવા….(2) મા સોનીડો લાવે…