MAN HARI GYO MARU – મન હરી ગ્યો મારું માતા
MAN HARI GYO MARU – DESHI SANTVANI BHAJAN મન હરી ગ્યો મારું,માતા અનસુયાનો લાલ – સંતવાણી ગુજરાતી રચનાઃ પુનિતાચાર્યાજી MAN HARI GYO MARU – આ ભજન જુનાગઢનાં સંત પુનિતાચાર્યાજી દ્વારા લખવામાં આવ્યું છે.ગીરનારની ગોદમાં બેસીને લખાયેલ આ ભજન ભગવાન ભોળિયા નાથને સમર્પિત કરવામાં આવેલું છે.અંહી સંત મહાત્મા કહે છે કે માતા અનસુયાનો લાલ એટલે કે…