MANASA MALANI RE GORAKSHA – BHAJAN SONG
MANASA MALANI RE GORAKSHA – GUJARATI BHAJAN LYRICS મનસા માલણી રે ગોરક્ષ – સંતવાણી ભજન રચનાઃ ગુરૂ ગોરખનાથ આ ભજન અંહીથી સાંભળો. સ્વરઃ જીતુગીરી ગૌસ્વામી મનસા માલણી રે,ગોરક્ષ જાગતા નર સેવીયે, જાગતા નર સેવિયે,એને મળે નિરંજન દેવ ….ટેક માલણ લાવે ફુલડાં એને, કળીયે કળીયે જીવ, એ ફુલ ચડે શિવને, શિવમાં ક્યાં જીવ …. મનસા માલણી…