MANE KOI TO BATAVE NANDLAL
KIRTAN LYRICS IN GUJARATI KIRTAN-02 MANE KOI TO BATAVE NANDLAL… ગુજરાતી કિર્તન કિર્તન-સત્સંગ મને કોઇ તો બતાવો નંદલાલ…. મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો, મને કોઇ તો બતાવો મારો શ્યામ,કનૈયો મારો ખોવાણો….(1) ઓરડામાં જોયું મેં તો ઓંસરીમાં જોયું, રસોડામાં નથી મારો લાલ,કનૈયો મારો ખોવાણો, મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો…..(2) ગોકુળમાં…