MANE MARU GOKUL YAD AAVE-KIRTAN
GUJARATI KIRTAN SONG KIRTAN:17 MANE MARU GOKUL YAD AAVE…. ગુજરાતી ધુન કિર્તન ભક્તજનોના કિર્તનો મને મારું ગોકુળ યાદ બહુ આવે…. મને મારું ગોકુળ યાદ બહુ આવે, સોનાની દ્વારીકામાં ઘડીએ ન ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે…..(1) મને મારા નંદબાબા યાદ બહુ આવે, મારા માટે વાંસળી લઇ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે…..(2)…