DHOON – MANE RAM RAM BHAJAVA DO
MANE RAM RAM BHAJAVA DO….DHOON LYRICS પ્રાચીન ધુન- ધુન સંતવાણી – મને રામ રામ ભજવા દો…. મને રામ રામ ભજવા દો, મને અયોધ્યાની ગલીઓમાં ભમવા દો, મને રામ રામ ભજવા દો…. મને જલારામ જલારામ ભજવા દો, મને વિરપુરની ગલીઓ ભમવા દો, મને રામ રામ ભજવા દો…. મને કૃષ્ણ કૃષ્ણ ભજવા દો, મને દ્વારીકાની…