MARA HARI MANDIR MA HOY
GUJARATI BHAJAN LYRICS BHAJAN – THAL-01 MARA HARI MANDIR MA HOY THALI….. થાળ-01 મારા હરી મંદિરમાં હોય થાળી…… મારા હરી મંદિરમાં હોય થાળી, મારા ઠાકોર મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વનમાળી….ટેક લાડવા ને લાપસી ચણાની દાળ, ઉપર પીરસાવું ઘેબરીયો પ્રસાદ….તમે જમોને મારા..(1) ઊના ઊના ભોજન ટાઢા થાય, સાદ કરે છે…