MARA VALA KYA JAMI AVYA…..THAL
THAL-03 SANTVANI GUJARATI MARA VALA KYA JAMI AVYA ……. થાળ-03 મારા વાલા કયાં જમી આવ્યાં…….. મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ રે, મુખેથી મલકાણા,આંખલડીએ અમી જર્યા રે….ઓ મારા વાલા(1) આજ અમે ગ્યા તા શબરી બાઇને ઘેર જો, બોર રે આરોગતા ભોજનિયા ભુલી ગયા…ઓ મારા વાલા (2) આજ અમે ગ્યા તા સુદામાને ઘેર…