MARI MENA RE BOLE RE GADH NE
GUJARATI BHAJAN SANTVANI BHAJAN MARI MENA RE BOLE RE GADH NA KANGARE… ભજન-56 મારી મેના રે બોલે રે ગઢનાં કાંગરે…. મારી મેના રે બોલે રે ગઢને કાંગરે….. કાયાના કુડા રે ભરોંસા‚ દેયુંના જૂઠા રે દિલાસા‚ મેના.. મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…(1) એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚ હીરલો છે રે ધરતીની માં ય‚ …