MATAJI NO BHELIYO-AVAL MA NO BHELIYO
MATAJI NO BHELIYO – SANTVANI BHAJAN માતાજીનો ભેળીયો – આવડમાં નો ભેળિયો રચનાઃ કવિ શ્રી કિશનદાન લાંગા આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃ વિજય ગઢવી માડી તમે ભલે રે ઓઢ્યો રે,આવળ મા ભેળિયો, માડી તારા ભેળિયામાં ઉજળું અમારું ભાવી રે …… આદ્યશક્તિ આવળ,ભલે રે ઓઢ્યો રે આવળ મા ભેળિયો …. માડી એને મહેશ પિંજ્યોને ઉમાએ કાંતીયો,…