MATAJI NO GARBO – SONA NO GARABO
GARBA LYRICS GARBO-01 SONA NO GARBO SHIRE…… ગુજરાતી ગરબો પ્રાચીન ગરબા સોનાનો ગરબો શીરે….. સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ,ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે….. સોનાનો ગરબો શીરે,અંબેમાં ચાલો ધીરે ધીરે….(1) લટકે ને મટકે રાસ રમે છે, દક્ષિણીના તીરે, અંબેમાં ચાલો ધીરે ધીરે,…