MAYA NA MOH MA PRANI – SANTVANI BHAJAN
MAYA NA MOH MA PRANI – GUJARATI BHAJAN LYRICS માયાના મોહમાં પ્રાણી – સંતવાણી ભજન રચનાઃ દાસ નારણ માયાના મોહમાં પ્રાણી,ભજનને સાવ ભુલ્યો છે, પ્રવૃત્તિ પાપમાં પ્રાણી,ભજનનો ભાવ ભુલ્યો. દોડે છે રાતને દાડો,પાડે છે ખાબકી ધાળો, કરી જંજાળ જીવનમાં,જાજેરો ઝેર ગાળ્યો છે. જબરી છે જીવને આશા,જ્યાં સુધી આ દેહમાં શ્વાસા, મોટપને માન પામીને,ફોકટ તું સિદ…