ME ALAKHIYA PIR PARAB NA – BHAJAN SANTVANI
ME ALAKHIYA PIR PARAB NA-SANTVANI DHAM BHAJAN મૈં અલખિયા પીર પરબના – સંતવાણી ગીત રચનાઃ દાસ દયાનંદ આ ભજનને અંહીથી સાંભળો… સ્વરઃહરસુખગીરી ગૌસ્વામી મૈં અલખિયા પીર પરબના, સતની ઝોળી મેં શીરે ધરી, શીરે ધરી મેં તો કાંધે ધરી ….. ટેક પંચ રંગ કા કપડાં મંગાયા, શીલ સંતોષમાં દયા ધરી, વણતાં વણતાં નવ માસ વીતી ગયા,…