MEKARAN DADA NI SAKHIO-મેકરણ દાદાની સાખીઓ
MEKARAN DADA NI SAKHIO-ગુજરાતી ભજન સાખીઓ દાદા મેકરણની સાખીઓ-GUJARATI SAKHI LYRICS-MEKARAN DADA NI SAKHIO રચનાઃ મેકરણ દાદા મેકણ દાદા અથવા તો મેકરણ દાદા જે એક કચ્છી સંત હતાં,તેમણે કચ્છી કબીર તરીકેનું ઉપનામ પણ મળેલું છે.તેમણે ઘણાં બધાં ભજનો,દોહાઓ ,સાખીઓની રચના કરી છે.તેમની મોટાભાગની રચનાઓ કચ્છી ભાષામાં છે.તેઓએ ફક્ત બાર વર્ષની ઉંમરે સાધુ તરીકેની દિક્ષા લીધી…