MERU TO DAGE JENA – મેરૂ તો ડગે પણ જેના
MERU TO DAGE JENA MANADA-SANTVANI BHAJAN મેરુ તો ડગે જેનાં મનડાં…..MERU TO DAGE JENA નારાયણ સ્વામીનાં સ્વરમાં આ ભજન સાંભળો…. મેરી તો ડગે પણ જેના મન નવ ડગે પાનબાઇ, ભાંગી પડે ભલે બ્રહ્માંડ, વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઇ હરિજનનાં પરમાણ …..ટેક ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, ને કોઇની કરે નહીં આશ, દાન દેવે…