GEET – MITHA MADHU NE MITHA
GUJARATI GEET GEET -19 MITHA MADHU NE MITHA MEHULA RE LOL…. કવિશ્રી બોટાદકર રચિત ગીત મા – જનેતાનો મહિમા મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ…… મીઠાં મધુને મીઠાં મેહુલાં રે લોલ, એથી માઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ…. પ્રભુના એ પ્રેમ તણી પુતળી રે લોલ, જગથી જુદેરી એની…