MORALI VERAN THAYI RE – મોરલી વેરણ થઇ રે…
MORALI VERAN THAYI RE – SANTVANI BHAJAN GUJARATI મોરલી વેરણ થઇ રે – દેશી ગુજરાતી ભજન રચનાઃ દાસ સત્તાર બાપુ આ ભજનને અંહીંથી સાંભળો. સ્વરઃ નારાયણ સ્વામી MORALI VERAN THAYI RE – મોરલી વેરણ થઇ રે… – આ ભજન ભક્ત કવિ દાસ સત્તાર શા દ્વાર રચવામાં આવ્યું છે.જેમાં કવિ પોતાને ગોપીના રૂપમાં પ્રસ્તૃત કરે છે.તેઓ…