MUL RE VINA NU KAYA ZADAVU – BHAJAN
MUL RE VINA NU KAYA ZADAVU – SANTVANI BHAJAN મુળ રે વિનાનું કાયા ઝાડવું – ભજન સંતવાણી રચનાઃ સંત શ્રી ખીમ સાહેબ આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃનારાયણ સ્વામી મુળ રે વિનાનું કાયા ઝાડવું, એ જી એને પડતાં નહી લાગે વાર …..ટેક એને પુણ્ય રૂપી ખાતર પુરજો, એ જી એના મુળ રે જાય પાતાળ …. મુળ…