MUL RE VINA NU KAYA ZADAVU-BHAJAN
MUL RE VINA NU-DESHI SANTVANI PRACHIN GUJARATI BHAJAN –MUL RE VINA NU KAYA ZADAVU… ભજન-41 – મુળ રે વિનાનું કાયા ઝાડવું રે…. મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે ,(2) હે જી એને પડતાં નહી લાગે વાર રે હાં … મૂળ રે વિનાનું… એને પુણ્યનાં તે ખાતર પુરાવજો રે, (2) એની પાલ્યું પહોંચી પિયાની પાસ…