NAGAR NANDAJI NA LAL -નાગર નંદજીના લાલ
NAGAR NANDAJI NA LAL – ગુજરાતી રાસ -નરસિંહ મહેતા રચિત નાગર નંદજીના લાલ – GUJARATI RAS GARABI -NAGAR NANDAJI NA LALA રચનાઃ નરસિંહ મહેતા આ રાસને સાંભળવા માટે અંહી ક્લિક કરો….. સ્વરઃ લલિતાબેન ઘોડેદ્રા NAGAR NANDAJI NA LAL- આ રાસ ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા રચવામાં આવ્યો છે,જેમાં ભગવાન કૃષ્ણને સંબોધીને કહેવામાં આવે છે કે…