NARAYAN BHAJAN NO – નારાયણ ભજનનો ભંડારી
NARAYAN BHAJAN NO BHANDARI – સંતવાણી ભજન નારાયણ ભજનનો ભંડારી -GUJARATI SANTVANI LYRICS -NARAYAN BHAJAN NO રચનાઃ દાસ નારણ આ ભજન દાસ નારાણ દ્વારા લખવામાં આવ્યું છે,જેમાં પરમ પુજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુની જીવનકથાને વણી લેવામાં આવી છે.નારાયણ સ્વામી જે ગુજરાતી સંતવાણી જગતમાં એક સંત,ભજનીક તેમજ સાથે સાથે આવનારી ગુજરાતની સંતવાણી ગાયક પેઢીનાં પથદર્શક બની રહ્યા…