BHAI TU BHAJI LE NE KIRTAR
BHAI TU BHAJI LE NE KIRATAR – BHAJAN SONG GUJARATI ભાઇ તું ભજી લે ને કિરતાર – સંતવાણી ભજન રચનાઃ દાસ સત્તાર આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃનારાયણ સ્વામી ભાઇ તું ભજી લે ને કિરતાર, મોંઘો મનુષ્ય દેહ તને ફરી ફરીને, મળે ન વારંવાર …..ટેક જુઠી કાયા જુઠી માયા,જુઠો કુટુંબ પરીવાર, રાજા ગોપીચંદ અને ભરથરી, છોડી…