NATH MARA GUNAPATI -નાથ મારા ગુણપતિ વેલા …
NATH MARA GUNAPATI – ગુજરાતી ભજન નાથ મારા ગુણપતિ વેલા પધારો – SANTVANI BHAJAN રચનાઃસુખરામ NATH MARA GUNAPATI-ગુજરાતી સંતવાણી ભજનની શરૂઆત હંમેશા ગણેશ વંદનાથી થતી હોય છે,સૌથી પહેલાં ભજનમાં ગણપતિનું ભજન ગાઇને આહવાન કરવામાં આવતું હોય છે. અંહી સુખરામ દ્વારા આ ભજન ગણપતિ વંદનાનાં રૂપમાં લખવામાં આવ્યું છે.જેમાં ગણપતિની મહાનતાને નિરૂપીત કરવામાં આવી છે.આ…