NATHI HARAKHANA AME – SANTVANI LOKGEET
NATHI HARAKHANA AME – GUJARATI LOKGEET LYRICS નથી હરખાણાં અમે ખુબ પસ્તણાં -સંતવાણી લોકગીત રચનાઃ અજ્ઞાત આ લોકગીત અંહીથી સાંભળો.. સ્વરઃ દમયંતી બરડાઇ અને સુરેશ રાવળ નથી હરખાણાં અમે ખુબ પછતાણાં, પ્રીતુ રે કરીને અમે ઘણું પછતાણા …. ટેક તમ મન સોંપ્યા વ્હાલા તમારા ચરણમાં, નિરાધાર થઇને અમે મનડે મુંઝાણા …. પ્રિતું રે કરીને …….