NATHI PARAVA TAMANE MARI – GAZAL LYRICS
NATHI PARAVA TAMANE MARI – GUJARATI GAZAL નથી પરવા તમને મારી -સંતવાણી ગઝલ રચનાઃમાણેક જસાણી નથી પરવા તમને મારી, છતાં હું તો તમારો છું, સદા તમે તો સ્વતંત્ર છો, પરાધીન હું તમારો છું …. ટેક હ્રદયની રાજગાદી પર, પ્રેમથી પધરાવી તમને, ચડાવું ફુલ આંસુઓના, પુજારી હું તમારો છું …. નથી પરવા તમને …. સંભારું હું…