માવડી – ગુજરાતી ગરબો – જીગરદાન ગઢવી
માવડી – સુંદર માતાજીની અરજ નવરાત્રી માટે MAAVADI – NAVRATRI SPECIAL GARBA SONG LYRICS રચનાઃભરત રાવત અને દેવરાજ અદરોજ CLICK TO DOWNLOAD MP3 SONG હે….મા શીશ નમુ તો મારી માતાનાં ચરણોમાં નમું મારા હાથ જોડું તો મારી માતાની સામે જોડું……. બે હાથ જોડી માંગુ બસ એટલું બે હાથ જોડી માંગુ બસ એટલું…. મા રાખજે તું…