PRARTHANA – PELA MORALA NI PAS…
SCHOOL PRARTHANA PRARTHANA:08 PELA MORALA NI PAS…. મજાની પ્રાર્થના પ્રાર્થના શાળા માટે પેલા મોરલાની પાસ બેઠા…. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને, આપે વિદ્યા કેરુ દાન માતા શારદા જોને. જે તુજ મંદિરે આવે માં ફુલની માળા લાવે, માળા કંઠમાં સોહાય બેઠા શારદા જોને. દિસે મંદિર કેવું જાણે સ્વર્ગસદનના જેવું, વીણા હાથમાં સોહાય માતા…