RAM SAMAR MAN RAM – PRABHATI
RAM SAMAR MAN RAM SAMARI LE- GUJARATI SANTVANI BHAJAN ભજન -પ્રભાતિયું…રામ સમર મન રામ સમરી લે…. રચનાઃ દાસી જીવણ CLICK TO DOWNLOAD MP3 રામ સમર મન રામ સમરી લે, એ મુરખ મન કયું સુતા, જાગરત નગરીમાં ચોર ન લૂટે, જખ મારેગા યમદૂતા…રામ સમર મન (1) જપકર તપકર કોટી યજ્ઞ કર, કાશીએ જઇ કરવત લેતા, મૂઆ…