GHOR ANDHARI RE RATALADI – PRACHIN GARBA
GHOR ANDHARI RE RATALADI – PRACHIN GARBA ઘોર અંધારી રે રાતલડીએ ….ગુજરાતી ગરબો-ગરબાવલી આ ગરબો અંહીથી સાંભળો. સ્વરઃદમયંતી બરડાઇ અને સુરેશ રાવળ ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર, ઘોર અંધારી રે રાતલડીએ નીસરા ચાર અસ્વાર.. લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસ્વાર, રાંદલ માવડી રે રણે ચડ્યા મા સોળે સજી શણગાર, સવા મણનું…