PRARTHANA GEET -HA…RE MATA SARSVATI
GUJARATI BAL PRARTHANA PRARTHANA:10 HE…RE….MATA SARSVATI… પ્રાર્થના ગીત પ્રાર્થના ગુજરાતી હા….રે…..માતા સરસ્વતી…. હા…રે…માતા સરસ્વતી,દેવી સરસ્વતી, વંદે છે તારા બાળકે… હા…રે…માતા તારા મંદિરીયે,તારા મંદિરીયે, આવે છે નાના બાળકો… હા…રે…માતા ફુલડાની માળા,ફુલડાની માળા, પહેરાવે નાના બાળકો…. હા…રે…માતા એટલી વિનંતિ,એટલી વિનંતિ, વિદ્યાનું દાન અમને આપજો…. હા…રે…માતા સરસ્વતી,દેવી સરસ્વતી, હા…રે…માતા સરસ્વતી,દેવી સરસ્વતી, વંદે છે તારા…