PREME PARONA GHER AVO-THAL- BHAJAN
SANTVANI BHAJAN THAL – 05 PREME PARONA GHER AVO……. થાળ પ્રેમે પરોણા ઘેર આવો…… પ્રેમે પરોણા ઘેર આવો, કનૈયા હો નંદલાલ હો નંદલાલ, મોહન મોરલી વાલા રે….કનૈયા હો…. (1) ભાત ભાતનાં મેવા મંગાવું, પ્રેમે કરીને પીરસાવું….કનૈયા હો….(2) સેવ સુંવાળી પ્રભુ લાપસી રંધાવું, ખોબલે ખાંડ પીરસાવું….કનૈયા હો….(3) જળ જમુનાની જારી ભરી લાવું,…