PURANHARO PIR RAMADE – SANTVANI BHAJAN
PURANHARO PIR RAMADE – GUJARATI BHAJAN LYRICS પુરણહારો પીર રામદે- ભજન ગીત (પ્રભાતીયું) રચનાઃ સંત સવા ભગત પીપળી આ ભજનને અંહીથી સાંભળો… સ્વરઃશૈલેષ મારાજ પુરણહારો પીર રામદે, સંતોનો સમરથ ધણી, ઓથ રાખી ઓલિયાની, રિદ્ધી સિદ્ધી આપે ધણી ….. ટેક નરસિંહ મહેતા નિરધન હતા, નાગરોએ હાંસી કરી ઘણી, સાતસો રૂપિયા શામળિયે, આવી દ્વારકામાં દિધા ગણી …પુરણહારો…