PURAV JANAM NI PRITU RE – SANTVANI BHAJAN
PURAV JANAM NI PRITU RE – BHAJAN LYRICS GUJARATI પુરવ જનમની પ્રીતુ રે – સંતવાણી ભજન રચનાઃ દાસી જીવણ આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃસમરથસિંહ સોઢા પુરવ જનમની પ્રિતું,બાલપણાની પ્રિતું રે, ઓધા મોલે આવજો …. ટેક જોઇ જોઇ વોરીયે જાતું, બીબા વિના પડે ન ભાતું, ભાર ઝીલે ભીંતું રે ….ઓધા મોલે આવજો …. દિલડામાં દીસે ધ્યાતું,મેલી…