GUJARATI DHOON – RADHE RADHE SHYAM BOLO
DHOON LYRICS IN GUJARATI DHOON:19 RADHE RADHE SHYAM BOLO…. ગુજરાતી સત્સંગ ધુન ધુન સંતવાણી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી…. રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી, મોહન મુરારી બોલો શ્યામ ગિરધારી….રાધે રાધે…(1) શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી, મથુરાની જેલમા જનમ્યા મુરારી….રાધે રાધે …(2) વનરાતે વનમાં વાલે ગાયું ચરાવી, બંલરી બજાવી કેવી લાગે પ્યારી…