RAKH NA RAMAKADA MARA RAME
GUJARATI BHAJAN LYRICS BHAJAN:188 RAKH NA RAMAKADA MARA RAME… સંતવાણી ભજન ગુજરાતી ભજન ગીત મારા રાખનાં રમકડાં મારા રામે ….. રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે, મૃત્યુ લોકની માટી માથે માનવ કહીને ભાખ્યા રે…રાખના રમકડાં..(1) બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે, આ મારું આ તારું કહીને, એકબીજાને ભાંડે રે…રાખનાં રમકડાં..(2) હે…