RAMAPIR NO HELO – રામાપીરનો હેલો
RAMAPIR NO HELO…..BHAJAN LYRICS GUJARATI રામાપીરનો હેલો…..RAMAPIR NO HELO અંહિથી હેલો સાંભળો… સ્વરઃ કિર્તીદાન ગઢવી હેલો મારો સાંભળોને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય… મારો હેલો સાંભળો હો જી….ટેક અજમલજીના બેટા,વિરમદેવનાં વીરા, રાણી નેતલનો ભરથાર….મારો હેલો (1) વાણિયોને વાણિયાર જાત્રાએ જાય, માવ દેખીને ચોર વાંહે વાંહે જાય…મારો હેલો (2) ઘાટી ઘાટી ઝાડીયુંને વસમી…