RANAJI NE KAHEJO FARI ZER….
GUJARATI BHAJAN GEET BHAJAN:179 RANAJI NE KAHEJO FARI ZER MOKALE…… ભજન સંતવાણી ગુજરાતી ભજનોનો સંગ્રહ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે…… રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, મીરાબાઇ કરે છે મનવાર, ઝેરને ઝીરવવા વ્હાલો મારો આવશે, આત્માને એનો છે એતબાર…..રાણાજીને કહેજો….. એજી હૈયુ રે ઠરે છે હોઠ ઝેર ઝીલતા રે, રૂવે રૂવે દિવડાંનો ઝોકાર, શ્વાસે શ્વાસે…