RANG DE CHUNARIYA – રંગ દે ચુનરીયા
RANG DE CHUNARIYA – MIRABAI BHAJAN રંગ દે ચુનરીયા,શ્યામ પિયા મોરી ….. ગુજરાતી સંતવાણી ભજન રચનાઃ મીરાબાઇ RANG DE CHUNARIYA – આ ભજન ભક્ત કવિયત્રી મીરાબાઇ દ્વારા રચવામાં આવ્યું છે.જેમાં મીરાબાઇ ભગવાન શ્રીકૃષ્ણને એવી વિનંતી કરે છે કે હે શ્યામ તમારી ભક્તિમાં મારી હ્રદય-મન રૂપી ચુંદડીને એવી રંગી દે કે તેનાં પર બીજો કોઇ દુનિયાનો…