RANI RE RADHIKA NA TAME
SANTVANI DHAM BHAJAN BHAJAN:194 RANI RE RADHIKA NA TAME ભજન સંતવાણી ગીત ગુજરાતી ભજન રાણી રે રાધિકાના તમે મારા…. રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો, તમે મારા શ્યામ છો વહાલા ગિરિધર ગોપાલ છો…ટેક વહાલા આવો છો ને, સદા મારું મન શાને મુંઝાવો છો, તમે બોલો તો ખરાં, દુઃખી દિલ શાને દુભાવો છો, મોરલી…