પુનમની પ્યારી પ્યારી રાત – રાસ ગરબો
પુનમની પ્યારી પ્યારી રાત – ગુજરાતી રાસ ગરબા POONAM NI PYARI PYARI RAT – RAS GARABA LYRICS CLICK TO DOWNLOAD MP3 શરદપૂનમની રાતડી ને ચાંદો ઉગ્યો છે આકાશ, આવેલ આશા ભર્યા….. એ પણ સરખી સરખી સાહેલડી ને, એ રમવા કારણ રાસ…. પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત….આજ તું ના જાતી… ચમકે છે…