ASHA BHARYA TE AME AVIYA – RAS
ASHA BHARYA TE AME AVIYA – KRISHNA RAS આશા ભર્યા તે અમે આવિયા – રાસ ગીત રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 આશા ભર્યા તે અમે આવિયાં ને, મારે વાલે રમાડ્યા રાસ રે…… આવેલ આશા ભર્યા…. શરદપૂનમની રાતડી ને, કાંઈ ચાંદો ચઢયો આકાશ રે …..આવેલ આશા ભર્યા….. વૃંદા તે વનના ચોકમાં કાંઈ, નાચે નટવરલાલ…