SACHI RE MARI SAT RE BHAVANI MA
PRACHIN GARBO GARBO-02 SACHI RE MARI SAT RE BHAVANI MA… માતાજીનો ગરબો ત્રણ તાળીનો ગરબો સાચી રે મારી સત રે ભવાની માં…. સાચી રે મારી સત રે ભવાની મા,અંબા ભવાની મા, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ, નવ નવ રાતના નોરતા કરીશ મા,પુજાઓ કરીશ મા, ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ….સાચી રે (1) જ્યોતિમાં…