SADHU NE SANYASI RE – GUJARATI BHAJAN
SADHU NE SANYASI RE – BHAJAN LYRICS સાધુ ને સન્યાસી રે – ભજન સંતવાણી રચના_- સંત પ્રેમ દાસ CLICK TO DOWNLOAD MP3 સાધુને સન્યાસી રે પ્યાસી પુરણ પ્રેમના,, એવી વિરહી વેરાગી જુવે રે તમારી વાટ… ટેક જુગો જુગ ના જુના રે,એ ગુરુજી મારા આપ છો, અધવચ્ચ મેલીને તોડ્યા, મારા મનડાના તારા… સાધુને સન્યાસી… ઘટઘટના વાસી…