SAKHI – GUJARATI BHAJAN LYRICS
GUJARATI SAKHI BHAJAN SAKHI-22 SANTVANI BHAJAN સાખીઓ 1. કરમા પેરે કળા અને કર માથે કર કિધેલ નહીં, ઇ માનવ વહીં મળા એ સાટું સોરઠીયો ભણે. 2. સાહેબ તેરી સાયબી,સબ ઘટ રહી સમાઇ, જ્યું મેંદી કે પાન મેં, લાલી રહી સમાઇ. 3. કોઇ નારીને ચીંધે આંગળી,તેનો વાલીડો કાપે હાથ, પણ જલારામે…