SAKHI – BHAJAN SANTVANI GUJARATI
BHAJAN SAKHI O SANTVANI GUJARATI સાખી સંતવાણી સાખીઓ.. 01. વાળઘોળની વાતમાં ધોરી સમજે સાન, અણધાર્યા જાય આદમી,એનું દુઃખડું શંકરદાન. 02. ઘડી ભર કી ખબર નહીં અને કરે કલ કી બાત, જીવ માથે જેમ જમડા ફિરે , જેમ તેતર ઉપર બાજ. 03. નારાયણ દો બાત કો દીજે સદા બિસાર, કરી બુરાઇ…