SAKHI – GUJARATI BHAJAN SANTVANI
GUJARATI SAKHI LYRICS SAKHI O -04 ભજન સંતવાણી રામાપીરની સાખીઓ – 04 આ સાખીઓને અંહીંથી સાંભળો …. સ્વરઃ હરસુખ ગીરી ગોસ્વામી 01. તોરલે ત્રણ નર તારીયા સાસટીયોને સધીર, જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર. 02. કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર, દેવળમાં ઘણી રામદે બિરાજે હાજરા હજુર. 03. મન મતંગ માને…